એવું શું છે જે મોટાભાગના લોકો ખૂબ મોડુ થયા પછી જ શીખે છે?
એવું શું છે જે મોટાભાગના લોકો ખૂબ મોડુ થયા પછી જ શીખે છે?
- છોકરીઓ સિક્સ પેકસ વાળા છોકરાંઓ કરતાં 2 થી 3 ગાડી વાળા છોકરાંઓ ને પસંદ કરે છે!
- મિત્રો અને મમ્મી-પપ્પા નિશ્ચિત સમય માટે જ છે
- તમારાં મમ્મી-પપ્પા કરતાં વધું, સાચો અને શુદ્ધ પ્રેમ તમને કોઇ નહિ આપી શકે
- પૈસા બધું નથી ખરીદી શક્તાં પરંતુ હું માનું છું કે ફૂટપાથ પર રડવા કરતાં ગાડી માં રડવું સારું!
- બધાં ને હમેશાં ખુશ કરવું એ જરુરી નથી, તમારી જાત ને ખુશ રાખવાં ની સામે…!
- પૈસા બીજા પૈસા ને આકર્ષે છે તો પૈસા સાચી જગ્યા એ ઇન્વેસ્ટ કરતાં શીખો
- સેક્સ પ્રેમ નો એક ભાગ છે, નહિ કે તે જ પ્રેમ છે
- સબંધ માં વ્યવહાર એક્દમ ચોખ્ખો રાખવો
- ભારત માં કંઈક અંશે તમારી 'કાસ્ટ' અને 'કેટેગરી' તમારાં ભવિષ્ય પર અસર કરી શકે છે!
- લગ્ન માટે માત્ર પ્રેમ જ જરુરી નથી પણ બીજુ પણ ઘણું છે જે તેટલું જ જરુરી છે અમુક લોકો માટે!
- માત્ર 'હાર્ડ-વર્ક' કે 'સ્માર્ટ-વર્ક' એકલા અસ્તિત્વ-રૂપે સફળતા માટે જવાબદાર નથી
- જીવન માં "ના" કહેતાં શીખવું જોઇએ. ઘણા સમયે "ના" કહી ને ચાલ્યાં જવું વધું પરિણામ-દાયક સાબિત થાય છે.
આભાર.
પસંદ આવે તો શેયર કરવા નું ભૂલતા નઇ!
Comments
Post a Comment